(સિયાના પપ્પા તેના દાદા દાદીને બોલે છે. સિયાને તેના દાદા કોલેજ ભણતરનું મહત્વ સમજાવે છે. અને એ ભણતરનો ઉપયોગ કરીને બધે જ આગળ વધી શકાય એ સમજાવવા થી તે કોલેજ જવા માની જાય છે. હવે આગળ....) “કૈસે ઔર કયો વો સારી બાત હમારા એક બરખુદાર બતાયેગા. વો સમજાયેગા કી ઐસા ક્યોં કરના હૈ? કીસ કે લીએ કરના હૈ?” એટલામાં જ એક વ્યક્તિ ત્યાં આવે છે, એને જોઈ મૌલવી એને ગળે મળ્યો અને એને મૌલવીનો હાથ તેના હાથમાં લઈ અને ચૂમ્યો. મૌલવીએ એની પીઠ થપથપાવી. તે માણસે તેમને કહ્યું કે, “અસલામ વાલે કુ.” “વાલે કુ અસલામ. ઈન બચ્ચો કો અબ તુમ્હી