ભાવ ભીનાં હૈયાં - 49

  • 1.6k
  • 1.1k

"યાદ છે..! પહેલીવાર આ ગીત તે મને મનાવવા ગાયું હતું..! ત્યારથી આ ગીત મારું ફેવરીટ બની ગયેલું..! " " એ કોલેજના દિવસોને તો હું ક્યારેય નથી ભુલ્યો. તને જોતાં જ મને તારાથી પ્રેમ થઈ ગયેલો...! દિલ ક્યાં કરે જબ કિસી કો..! કિસીસે પ્યાર હો જાયે..! " શશી ફરી ગીત ગાવા લાગ્યો. " પલ પલ દિલ કે પાસ..તુમ રહેતે હો..! જીવન મીઠી પ્યાસ..યે કહેતે હો..! પલ પલ દિલ કે પાસ..તુમ રહેતે હો..!" અભિ ગીત ગાવા લાગી. "હર શ્યામ આંખો પર..તેરા આંચાલ લહેરાએ..! હર રાત યાદો કી..બારાત લે આયે..! મેં સાન્સ લેતાં હુ..તેરી ખુશ્બુ આતી હૈ..! એક મહેકા મહેકાં સા પેગામ લાતી