ભાવ ભીનાં હૈયાં - 48

  • 1.5k
  • 2
  • 1.1k

" અરે પગલી..! એવું કાઈ જ ન હોય..! બનવાનું હતું તે બની ગયું. પણ ભવિષ્યમાં પણ એવું જ થશે તે જરૂરી નથી. હવે હું તને છોડીને ક્યારેય નહીં જાઉં..ઉપરથી યમરાજ આવશેને મને લેવા....તો પણ તેઓને ડરાવી ધમકાવીને પાછા મોકલીશ. તારું પહેલું કારણ મારા મતે વ્યાજબી નથી. આ તારો એક વ્હેમ છે જે તારો ભય બની ગયો છે. ચાલ, આ વાતને તુ ભૂલી જા અને ફટાફટ બીજું કારણ બતાવ..!" અભિલાષાની પાસે બેસીને તેના માથે હાથ ફેરવી શશાંકે તેને ઘણાં પ્રેમથી સમજાવતાં કહ્યું. અભિલાષા શશાંકની વાત સાંભળી થોડી મળાકાઈ ને પછી બોલી. " બીજું કારણ એ છે કે તુ મને લગ્ન કરીને