ભાવ ભીનાં હૈયાં - 47

  • 1.6k
  • 2
  • 1.2k

શશાંકના હાથમાંથી પોતાનો હાથ છોડાવી અભિલાષા ઊભી થઈ અને આકાશ તરફ ઈશારો કરતાં બોલી, " આસમાનમાં ઉડતાં પંખી દેખાય છે ? ઠંડી હોય કે ગરમી, પંખી ઉડવાનું છોડી દે છે ?" " નહીં..!" " સુરજ ક્યારેય ઉગવાનું છોડી દે છે ? " " કદી નહીં..!" " તો હું તને પ્રેમ કરવાનું કેવી રીતે છોડી દઉં..? " " મતલબ, તુ હજુય મને પ્રેમ કરે છે ?" " હજુય મતલબ શું ? મારું હૃદય તારા સિવાય કોઈને સ્વીકારી જ નથી શક્યું." " તો તું મારી સાથે લગ્ન કરીશ..! હવે પછી હું ક્યારેય તને એકલી છોડીને નહીં જાઉં..!" " મારી સાથે.. લગ્ન..! તું