ભાવ ભીનાં હૈયાં - 20

(13)
  • 2.5k
  • 2k

શશિ : તેઓએ તારો ફોટો જોઈ એવું કહ્યું કે.. હું : હા, બોલને શશિ : "આટલી સુંદર છોકરીને તું ક્યાંથી પટાવી લાવ્યો..?" એવું પપ્પા કહેતા હતા. " સાદા કપડાંમાં પણ તે આટલી સુંદર લાગે છે..! શશિ તારી દુલ્હન બનશે ત્યારે તે કેટલી સુંદર લાગશે ?" આવું મમ્મી કહેતી હતી. હું : ઓહ માય ગોડ..! મતલબ તેઓ આપણા લગ્ન માટે માની ગયા..! શશિનો મેસેજ વાંચી હું તો ઉછળવા જ લાગી. મારી ખુશીનો પાર નહોતો. બસ હવે મારા પપ્પાની મંજૂરી લેવાની હતી. મને વિશ્વાસ હતો કે તેઓ મારા અને શશિના લગ્ન માટે જરૂરથી માની જશે. કેમ કે શશિ સારો છોકરો હોવાની સાથે