ભાવ ભીનાં હૈયાં - 16

(12)
  • 2.6k
  • 2.1k

" મને ખબર છે.. તો પણ તારા મોઢે મારે સાંભળવું છે યાર..!" મારી પાછળ ભાગતા ભાગતા તેણે કહ્યું. " પછી ક્યારેક..અત્યારે નહિ..!" " એક દિવસ તું સામે ચાલીને આવીશ અને મને કહીશ કે આઈ લવ યુ શશી..!" "ઓહ..આટલો બધો કોન્ફિડન્સ..! હું રાહ જોઇશ તે દિવસનો..!" મેં હસીને કહ્યું. તે પણ મારી સામે જોઈ હસવા લાગ્યો. થોડી વાર અમે બન્ને એકબીજાને આમ જ જોતા રહ્યા ને હસતાં રહ્યા. " તે બિચારા શશીને કેટલો બધો તડપાવ્યો યાર..! હું હોત તો ફટાકથી બોલી દેત આઈ લવ યુ .!" કીર્તિએ કહ્યું. " હા, હો..મને કહી દીધું હતું તેમ..ફટાક..થી..! પણ અભિ પછી તેં તેને આઈ