ભાવ ભીનાં હૈયાં - 13

(11)
  • 3.1k
  • 2.5k

અભયનો સવાલ સાંભળી અભિલાષા થોડી મલકાઈ અને દરિયા સામે જોવા લાગી. " બહુ લાંબી સ્ટોરી છે. પછી ક્યારેક કહીશ. આવતીકાલે તમારા બંનેના મેરેજ છે. અત્યારે બંને સુઈ જાઓ. સવારે વહેલા ઉઠવાનું છે." અભિલાષાએ કહ્યું. " ના યાર પ્લીઝ...મારે સાંભળવી છે. મારે જાણવું છે કે તારુ સિંગલ રહેવા પાછળનું રહસ્ય શું છે..?" અભયએ કહ્યું. " પણ સવારે વહેલા ઉઠવાનું છે ને..! સમજો યાર.. ઉજાગરો થશે..! અત્યારે સુઈ જાવ પછી ક્યારેક હું જરુરથી કહીશ." અભિલાષાએ વળતો જવાબ આપ્યો. " ના અભિલાષા..! મારી ને અભયની બહુ ઈચ્છા છે. પ્લીઝ... પ્લીઝ... યાર કહેને..!” કીર્તિએ ફોર્સ કરતા કહ્યું. " ઠીક છે કહું છું સાંભળો..!" અભિએ