ભાવ ભીનાં હૈયાં - 12

  • 2.8k
  • 2.3k

" અરે કંઈ કામ કરેલું નથી તેનો મતલબ હું નહિ કરી શકું કોઈ કામ..? હું ધીમે ધીમે બધું જ કામ શીખી લઈશ. તું ચિંતા ન કર." કીર્તિએ કહ્યું. " ધેટ્સ અ સ્પિરિટ ડિયર..! અમારી કીર્તિ બધું જ કરી શકે એવી છે. તે ભલે નાજુક રહી.. પણ તેના ઇરાદાઓ મક્કમ છે." અભિલાષાએ કીર્તિના ખભે શાબાશી આપતા કહ્યું. "અભિલાષા..બે મિનિટ સાઇડમાં આવતો.. માટે તને કઈક કહેવું છે.!" અભયે અભિલાષાને થોડે દુર લઈ જઈ કહ્યું. " હા, બોલ શુ કહેવુ છે તારે..?" " અભિલાષા.. તું નથી જાણતી. મૉમ કીર્તિને બિલકુલ પસંદ નથી કરતા.. તેઓ આજ ફોઈને કહેતા હતા કે કીર્તિ આ ઘરમાં વધુ