ભાવ ભીનાં હૈયાં - 11

(16)
  • 3.1k
  • 1
  • 2.5k

" ઓકે મૅમ..! કીર્તિ સૂઈ ગઈ..?" " હા, તે થાકી હતી તો સૂઈ ગઈ. પણ તારા હાથ કેમ મહેંદી વગરના છે..? તે મહેંદી કેમ નથી મુકાવી..?" " અરે બસ એમ જ..! મને ખાસ ઈચ્છા નહોતી." " એવું થોડી ચાલે..? લગ્નમાં મહેંદી તો હોવી જ જોઈએ ને..!હું મૂકી આપું મહેંદી..!" " નો..ઇટ્સ ઓકે મૅમ..ચાલશે.મારે નથી મુકવી મહેંદી..!" " સારું..જા સૂઈ જા હવે..! તું પણ થાકી ગઈ હશે." અભિલાષા મહેંદી લઈ તેના ઉપરના રૂમમાં જતી હતી ત્યાં જ કોઈ યુવાન મોબાઈલમાં વાતો કરતો ઝડપથી પગથિયાં ઉતરી રહ્યો હતો ને ઉતાવળમાં તે અભિલાષાને ભટકાઈ પડ્યો. અભિલાષાના હાથમાંથી મહેંદીનો વાટકો છૂટી તેના ડ્રેસ પર