ભાવ ભીનાં હૈયાં - 4

(17)
  • 3.4k
  • 2.8k

* * * * * કોલેજનો પહેલો દિવસ હતો. સુલોચના મેમ સ્ટુડન્ટસની એટેન્ડન્સ ભરતા હતા. અભિલાષાના કોઈ ફ્રેન્ડ્સ આ કોલેજમાં નહોતાં. આથી તે છેલ્લેથી બીજી બેંચ પર એકલી જ બેઠી હતી. " અભિલાષા ઠાકર...!" "પ્રેઝન્ટ મૅમ..!" " શશાંક રાવલ...! શશાંક રાવલ..!" મૅમ એ બીજીવાર મોટેથી શશાંકનું નામ લીધું. કલાસમાં શાંતિ હતી..મતલબ તે સ્ટુડન્ટ કલાસમાં નહોતો. મૅમ બીજું નામ બોલવા જ જતા હતા ત્યાં... " શશાંક રાવલ..પ્રેઝન્ટ મૅમ..!" દોડતો એક સ્ટુડન્ટ આવ્યો. ને પોતાની સ્પીડ પર અચાનક બ્રેક મારી ઊભાં રહી બોલ્યો. બધાની નજર તેની પર હતી. ખાસ કરીને ગર્લ્સની..! તેની કલાસમાં એન્ટ્રી..તેનો બિન્દાસ્ત અંદાજ...તેનું ડેશિંગ લૂક અને હેન્ડસમ ચહેરો જોઈ