પ્રેમ આત્માનો - ભાગ 7

  • 2.6k
  • 1.5k

(આગળ ના ભાગ માં જોયું કે નીલમ ની પ્રેત આત્મા સુશીલા બેન અને હરજીવન ભાઈ ને ધમકાવે છે, બીજી સવારે નટવર મંદિર એ જવાની જીદ કરે છે, પરંતુ સુશીલા બેન ના પાડે છે )નટવર :મમ્મી ને કેવી રીતે સમજાવું કે પાયલ ને મળવું જરૂરી છે, જો એના લગ્ન બીજે થઈ ગયા તો...આટલું વિચારતા વિચારતા નટવર ને માથે પરસેવો આવી જાય છે...નાના, પાયલ એવું નહિ કરે, હવે તો એ મારી સાથે જ લગ્ન કરશે.મમ્મી ને ખબર ના પડે તે રીતે જતો રહુ?? નાના મમ્મી ને ખબર પડશે તો... પણ જો પાયલ ને આજે નહિ મળું તો પેલી ભૂતડી બીજે ક્યાંય મળવા