આત્મજા - ભાગ 10

  • 2.1k
  • 1
  • 1.2k

આત્મજા ભાગ 10આમને આમ આખો દિવસ વીતી ગયો. કીર્તિએ આખા દિવસનો ઘરનો માહોલ જોયો. તેણે જોયું કે નંદિનીનું બધા સાથે બોલવાનું સાવ ઓછું જ થઈ ગયું હતું. તે ઘરની જવાબદારી નિભાવતી. જ્યારે નવરી પડે ત્યારે તે પોતાના બેડરૂમમાં જઈ આરામ કરતી. તેના ચહેરા પર ડર સાફ દેખાઈ આવતો હતો. તેને જોઈ કીર્તિને થોડી દયા આવી પણ માતા એ કહેલી વાત યાદ આવતા તેને પોતાના પરિવારનો વિચાર આવ્યો. પોતાના ભાઈનો, પોતાના પરિવારનો વિનાશ થતો અટકાવવા તેણે નંદિનીને કસુવાવડ કરવા માટે સમજાવવી જ પડશે. આમ વિચારી કીર્તિ રાત્રિના નવ વાગે નંદિનીના રૂમમાં ગઈ.“શું કરો છો ભાભી ? બધા બેઠકરૂમમાં વાતો કરે છે,હસી