ઉડાન... એક સકારાત્મક વિચારોની - 23

  • 1.4k
  • 528

પૅચ લાગ્યો તારાં પ્રેમનો 31 st ડિસેમ્બરની એ વર્ષની આખરી રાત હતી. આખુંય શહેર નવા વર્ષના આગમનની ખુશીમાં રંગબેરંગી લાઈટોથી ઝગમગતું હતું. યુવાન હૈયાઓ ડીજે ના તાલે પાર્ટીમાં ઝૂમી રહ્યાં હતા. તે ટોળામાં મિત અને ગીત પણ હતા. " મિત..! મારે તને કંઇક કહેવું છે. થોડીવાર માટે બહાર આવને !" ખચકાતા ખચકાતા ગીતે કહ્યું. બંને મિત્રો બહાર લોન અરીયામાં મુકેલ ટેબલ ખુરશીમાં બેઠાં. ગીત આ શહેરની નહોતી. એન્જીનીયરીંગનું ભણવા માટે મામાના ઘરે રહેતી હતી. તેનાં મામાનું ઘર મિતનાં ઘરની બિલકુલ પડોશમાં જ હતું. ગીત એન્જીનીયરના લાસ્ટ યરમાં હતી જ્યારે મિત ફર્સ્ટ યરમાં હતો. એક જ કોલેજ અને એક જ કોર્ષ