કરૂણાન્તિકા - ભાગ 8

  • 1.7k
  • 966

કરૂણાન્તિકા ભાગ 8ડૉક્ટર : હવે તને કેવું લાગે છે..? યુ ફીલ બેટર..? (કૃતિકાએ માથું હલાવી હકારમાં જવાબ આપ્યો.) ડૉક્ટર : તમે લોકો કૃતિકા સાથે થોડી થોડી વાતચીત કરી શકો છો. પણ તેને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો. જેથી તે માનસિક રીતે જલ્દી સાજી થઈ જાય. અને મિસ્ટર શર્મા આપને આ મેડિસિન બહારથી કલેકટ કરવી પડશે. ( આટલું કહી ડૉક્ટર ચાલ્યા ગયા. કૃતિકાના પિતા પણ મેડિસિન લેવા ગયા. ) કૃતિકાના મૉમ : બેટા..જલ્દી સાજી થઈ જા પછી આપણે ઘરે જતા રહીશું. તારો ભાઈ ઘેર તારી રાહ જુએ છે. ( માથે હાથ ફેરવતા તેમણે કહ્યું. પણ કૃતિકા કઇ જ બોલી નહીં. માત્ર તે