કરૂણાન્તિકા - ભાગ 5

  • 1.9k
  • 1.2k

કરૂણાન્તિકા ભાગ 5અથર્વ : ઓય.. તું આ શું કરી રહી છે..? આઈ લવ યુ બેબી..! તું બધું જાણે છે કે આપણે લોન્ગ ટાઇમથી રિલેશનશિપમાં છીએ. તો આ બધું શુ છે..? મૃણાલી : તારો શું ભરોસો..? ફરી ક્યારેક તારો ઈગો હર્ટ થાય અને તેનો બદલો લેવા તું ફરી કોઈ સાથે પ્રેમનું નાટક કરે તો..? અને એવું પણ હોઈ શકે ને કે અત્યાર સુધી તે મારી સાથે પણ પ્રેમ નું નાટક જ કર્યું હોય તો પણ શું ખબર..? અથર્વ : આ તું શું બોલી રહી છે મૃણાલી..? રિયલી આઈ લવ યુ બેબી..! મૃણાલી : સાચું તો બોલી રહી છું. કૃતિકા સાથે નાટક