કરૂણાન્તિકા - ભાગ 4

  • 2.1k
  • 1.2k

કરૂણાન્તિકા ભાગ 4કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો.કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પણ અથર્વએ જોયો નહિ.)કૃતિકાએ તરત જ મોબાઈલ હાથમાં લીધો. વોટ્સએપમાં ઘણાં મેસેજ હતા પણ અથર્વનો એક પણ મેસેજ નહોતો. કૃતિકા : અથર્વ આમ, એક જ દિવસમાં સાવ બદલાઈ જવાનું..? તારા ગુડ મોર્નિંગના મેસેજથી તો મારી સવાર થતી. ને આજ એક પણ મેસેજ નહિ..? ( આમ, વિચારી કૃતિકાએ અથર્વને ગુડ મોર્નિંગનો