કરૂણાન્તિકા - ભાગ 2

  • 2.1k
  • 1.4k

કરૂણાન્તિકા ( ભાગ 2 ) - મૌસમ દૃશ્ય 2 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : સાંજનો પાત્રો : અથર્વ પાર્થ મૃણાલી (કોલેજના પહેલાં વર્ષનું રિઝલ્ટ આવી ગયું હતું. અર્થવ કોલેજના ગાર્ડનમાં ઉદાસ થઈ બેઠો હતો ને તેની પાસે પાર્થ અને મૃણાલી આવ્યા.) મૃણાલી : હેય..જાન..કેમ ઉદાસ બેઠો છે..? પાર્થ : અથર્વ ફર્સ્ટ ટાઇમ સેકન્ડ આવ્યો છે..ભાઈ એટલે ઉદાસ છે..સાચું કીધું ને અથર્વ..? અથર્વ : હા યાર..ખબર નહિ પણ મારો ઈગો હર્ટ થયો છે.અને તે મારા કરતાં થોડા નહિ વધુ માર્કસથી આગળ છે. ફાઇનલ એકઝામમાં તો હું જ ફર્સ્ટ આવીશ. પાર્થ : પૉસીબલ જ નથી અથર્વ..? મૃણાલી : તું આટલા વિશ્વાસથી