કરૂણાન્તિકા - ભાગ 1

  • 4.6k
  • 2.2k

કરૂણાન્તિકા ( ભાગ 1 ) - મૌસમ દ્રશ્ય 1 સ્થળ : કોલેજનું ગાર્ડન સમય : બપોર પાત્રો : અથર્વ કૃતિકા ( કોલેજનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયું હતું. ટૉપ ટેનમાં ફર્સ્ટ નંબરે અથર્વ આવ્યો હતો. કૃતિકા ટૉપ ટેનમાંથી બહાર આવી ગઈ હતી. પણ તેનો તેને રંજ નહોતો. તેને તો એ વાત ની ખુશી હતી કે તેનો અથર્વ ફર્સ્ટ નંબરે આવ્યો છે. તે દોડતી આવીને અથર્વને ભેટી પડે છે) કૃતિકા : હેય અથર્વ..! Congratulations dear..! Really I proud of you..! અથર્વ : thanks..! ( કૃતિકાને પોતાનાથી અલગ કરતા કહ્યું. ) કૃતિકા : ચાલ આજ તો પાર્ટી કરીએ. તારા ફ