અનોખો પ્રેમ - ભાગ 12

  • 1.7k
  • 948

અનોખો પ્રેમ ભાગ 12" તેમાં લખ્યું હતું કે, મને માફ કરજે સુપ્રીતા, હું તને પ્રેમ ન આપી શક્યો. હું આ ઘર છોડી જાઉં છું. ઇન્ડિયાથી ઘણે દૂર. મને શોધવાની કોઈ કોશિશ ના કરતા. હું જેની પણ સાથે છું બહુ ખુશ છું. તું પણ તારા પિતાના ઘરે જતી રહેજે અને બીજા લગ્ન કરી દેજે." " ઓહ..તો તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. પછી શું થયું..?" " દીકરો આમ, કોઈને લઈને ભાગી ગયો હોવાથી મારા સસરાની ઈજ્જત અને માનને ઠેસ પહોંચી. હવે સમાજમાં શુ મોઢું બતાવશે લોકોને..! આ વિચારથી તેઓએ જીવન ટૂંકાવ્યું. સસરાના મોતનો આઘાત સાસુમા સહન કરી ન શક્યા. થોડા દિવસ પછી