અનોખો પ્રેમ - ભાગ 9

  • 880
  • 522

અનોખો પ્રેમ ભાગ 9કમિશનરની વાત સાંભળી હમણાં જ ડ્રગ્સનું સેવન કરનાર વ્યક્તિ ચોક્યો. તે અંદરથી ડરવા લાગ્યો. કેમ કે તેણે જે ડ્રગ્સનું સેવન કર્યું હતું તે ગઈ કાલે જ લાવ્યો હતો. પોલીસ કમિશનરના આદેશથી દરેક આરોપીઓની કડક પૂછપરછ થવા લાગી. રાતની ડ્યુટી કરનારને થોડા સમય માટે ફરજ પરથી છુટા કરી નવા પોલીસ કર્મીઓને ફરજ પર બોલાવ્યા. * * * * * પ્રીતેશભાઈ: બેટા, બાકીની સ્ટોરી આવતી કાલે કહીશ. અનિરુદ્ધ : ના, પાપા..પ્લીઝ..સ્ટોરી પુરી કરોને..! કાલ સુધી રાહ નહીં જોવાય. પ્રિતેશભાઇ : તને ઊંઘ નથી આવતી બેટા..? અનિરુદ્ધ : ના, મારે જાણવું છે કે પ્રિત અને સુપ્રીતાની સ્ટોરી માં આગળ શું