અનોખો પ્રેમ - ભાગ 8

  • 2.4k
  • 1.5k

અનોખો પ્રેમ ભાગ 8" દેશની સેવા કરવા માટે અમને સરકાર પગાર આપે છે. તમે અડધી રાતે ઉઠીને અમને જમવાનું બનાવી આપ્યું તે જ બહુ મોટી વાત છે. અને બીજી વાત સરકારે અમને જનતાને લૂંટવા નહિ, જનતાની સેવા કરવા માટે નિમ્યા છે. આથી જે થતા હોય તે કહી દો ભાઈ..!" મેડમસરે કહ્યું. પ્રિત તો મેડમ સર સામે જ જોઈ રહ્યો હતો. "એક નીડર..નિર્ભય સ્ત્રી..જે પોતાની ફરજને કેટલી નિષ્ઠા અને લગનથી નિભાવે છે..! ધન્ય છે દેશની આવી નારીને..!" પ્રિત મનમાં જ મેડમ સર પ્રત્યે ગર્વની લાગણી અનુભવવા લાગ્યો. " 325 થાય મેડમ..!" ખચકાતા હોટલના ભાઈએ કહ્યું. " લો આ 1000 રૂપિયા.. બીજા