અનોખો પ્રેમ - ભાગ 5

  • 2k
  • 1.4k

અનોખો પ્રેમ ભાગ 5" હેલો..જી સર..ઓકે સર..!" મેડમ સર ફોન મૂકી તરત ઊભાં થયાં..અને બોલ્યા. " રાણે..! રાણે..ક્યાં ગયા રાણે..?" મેડમ સરે બે વખત રાણેના નામની બૂમ પાડી પણ રાણા આવ્યો નહિ.પણ પ્રિત દોડતો આવ્યો. " જી મેડમ શુ થયું..? કોઈ ઈમરજન્સી છે..?" પ્રિતે પૂછ્યું. " રાણે ક્યાં છે..?" " ખબર નથી..હમણાં તો અહીં જ હતા..! શુ થયું મને કહો ને..!" " જલ્દીથી ગાડી કાઢો..દસ મિનિટમાં શાહીબાગ પહોંચવાનું છે. કમિશનર સરે તાત્કાલિક કોન્ફરન્સ માટે બોલાવ્યા છે." " જી સર..! " કહી પ્રિતે ગાડી કાઢી. મેડમ સર અને પ્રિત શાહીબાગ જવા રવાના થયા. મેડમ સરને પોતાની બાજુમાં બેઠેલા જોઈ પ્રિતના તો