આત્મવિશ્વાસ

  • 1.6k
  • 1
  • 626

બે મિત્રો હતા. એકનું નામ સાહિલ અને બીજાનું નામ આનંદ .બેની મિત્રતાઓની વાર્તાઓ તો આખા ગામમાં જ સંભળાય એમાં આનંદ હતો તે નાનો હતો તે પાંચ વર્ષનો હતો ,અને સાહિલ હતો તે 12 વર્ષનો હતો એક વખત તે બંને રમતા રમતા બંને ખોવાઈ ગયા અને તે જંગલમાં જતા રહ્યા તેમને જંગલમાં જોયું કે તેમનો દડો કુવાની અંદર પડી ગયું છે તો આનંદ એ કીધું ભાઈ સાહિલ તું મોટો છે તું તે દડો લેવા માટે કુવાની અંદર જા. તો સાહિલ કુવાની પાસ ચાલી ગયો તેને જોયું કે આજુબાજુ તો ઘણું બધું કીચડ છે. તેને ડર લાગ્યો પણ તે દડો લેવા માટે