એકલતા...

  • 794
  • 314

એકલતા એટલે શું??..કોઈ વ્યક્તિ એકલો છે એને એકલતા કહેવાય?? મારા મત મુજબ ના...એકલતા એ એક આપણા જીવન નો જ પર્યાય છે. આ એક જ સત્ય છે જે દરેક વ્યક્તિ સાથે છે. શું દરેક વ્યક્તિ એકલો નથી હોતો?? એકલા રહેવું એ તો દરેક જીવ જન્મ ના પહેલા થી જ શીખી ને આવે છે. માં ના ગર્ભ ના બાળક નવ મહિના એકલું જ હોય છે ને?? એને એકલતા નહિ અનુભવાતી હોય??? માણસ મૃત્યુ પામે છે તો એકલો જ હોય છે ને?? એકલતા ને આપણે ખોટું ચિતરી ને દુઃખી હોવા નું પર્યાય આપી દીધું છે. પરંતુ એવુ છે નહિ. એકલા હોવુ એ એટલું