એક નવી દિશા - ભાગ ૧૧ (અંતિમ ભાગ)

  • 1.4k
  • 708

‌‌ થોડી વાર પછી અનિશા ભાનમાં આવે છે પોતાની સાથે થયેલા અત્યાચારને યાદ કરીને અનિશા ફરી રડવા લાગે છે.પોતાના શરીર પર બચકા ,માર અને નખના નિશાન જોવે છે ગુપ્તાંગ માંથી લોહી નીકળતું હોય છે તો અનિશા સાફ કરે છે. થોડી વાર પછી પાયલ અને ક્રિષ્ના અનિશાની પાસે આવે છે અને ધમકાવવા લાગે છે. પાયલ(તોછડાઈ થી) : બસ‌ હવે નાટક ના કર.ઘરના કામ બધા બાકી છે.ક્રિષ્ના: હા કામ કરવા જા નહીતર જમવા નહીં મળે.અનિશા (નિર્દોષતાથી ) : આન્ટી દિપ અને સાવન ભાઈ.. (રડવા લાગે છે)પાયલ : હા‌ ખબર છે અમને ‌બધુક્રિષ્ના: હા અને એ હવે રોજ થશે.અનિશા(બંનેના પગે પડતા) : ના