સ્ત્રી...

  • 1.4k
  • 560

જો લખવા બેસીએ તો પુસ્તકો ના પુસ્તકો ભરાઈ જાય છતાં પણ કઈક તો રહી જાય...અને કયારેક ફક્ત એક શબ્દ "સ્ત્રી" એ જ પૂરું વાક્ય કે પૂરો ફકરો બની જાય એ છે સ્ત્રી. બુદ્ધિશાળી સ્ત્રી એટલે ભીંત ફાડીને ઊગતા પીપળા જેવી ઋજુતા... વિશ્વ ના ઘણાં બધાં સાહિત્યકારો એ સ્ત્રી વિશે લખ્યું છે. છતાં પણ હર સ્ત્રી ને એમાં કઈક ખૂટતું જ લાગે છે...દુનિયા ના સર્જનહાર નું ખૂબ જ સુંદર સર્જન છે સ્ત્રી. ઘણો જ અઘરો વિષય છે. જેટલી લાગણીશીલ છે એટલી કઠોર પણ છે. લાગણી ના તમામ ભાવ સ્ત્રી માં સૃષ્ટિ નાં સર્જનહારે મૂકેલાં છે. હજારો વર્ષ પૂર્વે પણ સ્ત્રી આ