અગ્નિસંસ્કાર - 57

(12)
  • 2.3k
  • 1
  • 1.5k

" મને એક વાત સમજ નહિ પડી કે તને ચોરી કરવાની શું જરૂર પડી?" " તને કોણે કીધું મેં ચોરી કરી?" " નાટક બંધ કર..હું ઘણા સમયથી તારા ઉપર નજર નાખીને બેઠો હતો..જ્યારે તે પેલા અંકલનું પર્સ ચોરી કર્યું ને ત્યારે હું એ અંક્લની બાજુમાં જ હતો..તો હવે, બોલ શું મજબૂરી હતી કે તે ચોરી કરી એ પણ માત્ર પાંચસો રૂપિયાની?" " એ મારે તને કહેવાની કોઈ જરૂર નથી...મારી લાઇફ છે હું ચાહું એમ કરું..." " હા પણ આ ઉંમરમાં ચોરી એ પણ આટલી સુંદર છોકરી કરે..? દિલ વીલ ચોરી કર્યું હોય તો સમજ્યા, પણ પૈસાની ચોરી...કઈક તો ગડબડ છે...બોલ