અગ્નિસંસ્કાર - 56

(14)
  • 2.1k
  • 1
  • 1.4k

" એ હીરો તું કોણ છે? ચલ સાઈડમાંથી હટ.."" હવે તે મને હીરો કહી જ દીધો છે તો મારે મારી હીરોગીરી બતાવી જ પડશે..." કેશવ પણ હીરોની માફક સ્ટાઈલમાં ઊભો રહી ગયો." તું એમ નહિ માને તને તો સબક શીખવાડવો જ પડશે..." એટલું કહીને એ યુવાને સીટી મારી અને થોડીક સેકંડોમાં જ ત્યાં ત્રણ ચાર પહેલવાન જેવા યુવાનો આવી પહોંચ્યા. " ઇસકી મા કી....આ તો ચિટિંગ છે!!" ઉંચા અવાજે કેશવે કહ્યું." કેમ તું તો તારી હીરો ગીરી દેખાડવાનો હતો ને શું થયું હવા નીકળી ગઈ?" પેલો યુવાન બોલ્યો. ત્યાં જ પાછળ ઊભી છોકરી એ કહ્યું. " આ હીરોગીરી છોડીને ભાગવાની