એક પંજાબી છોકરી - 14

  • 2k
  • 1.3k

રાંઝા ઝાડ નીચે બેસી બાંસુરી વગાડતો.આ બધું સોહમ હવે એક્શન સાથે પ્રસ્તુત કરે છે.તે પણ બાંસુરી પકડીને બેઠો છે અને પાછળથી મ્યુઝિક વાગે છે સ્ટોરી આગળ વધે છે રાંઝાને એક પીર બાબા મળે છે અને તે રાંઝાના દુઃખને સમજી જાય છે તેથી તે રાંઝાને હીર પાસે મોકલે છે. હવે હીરની એન્ટ્રી પડવાની હોય છે જેમાં સોનાલીની જરૂર પડશે.સોહમ ખૂબ જ ચિંતામાં હતો અને તે મનોમન વિચાર કરતો હતો કે સોનાલીને હિરનો પોશાક મળ્યો હશે?શું થયું હશે?નાટક અધવચ્ચે આવી અટકી ગયું હતું,કારણ કે હવે હીર વિના તે આગળ ચાલે તેમ નહોતું પણ સોનાલી ક્યાંય દેખાતી નહોતી.પાંચ મિનિટ બાદ અચાનક સફેદ લાઈટ