એક હતી કાનન... - 6

  • 1.3k
  • 686

એક હતી કાનન... - રાહુલ વો (પ્રકરણ - 6)કાનન પોતાની જાતને પિંજરામાં કેદ પંખી જેવી અનુભવવા લાગી.મનનનું જગન્નાથપુરી નું રોકાણ આમ તો એક અઠવાડિયાનું હતું.પરંતુ આ વખતે ધ્યાન કુદરતી સૌંદર્યમાંથી ચલિત થઈને કુદરતના જ એક સર્જન કાનન બાજુ ડાયવર્ટ થઇ ગયું હતું.બીજે જ દિવસે ગોંડલ નો રસ્તો પકડી લીધો.આમ પણ મનન ની એક વિશેષતા એ પણ હતી કે એ હંમેશાં અન રીઝર્વડ કોચમાં જ મુસાફરી કરતો.એનું માનવું હતું કે જીવનના સાચા પાઠો તો આવી જગ્યાએથી જ શીખવા મળતા હોય છે.કાનન ના દશ ફોટાઓ ની વધારાની પ્રિન્ટ પણ સાથે જ લેતો આવ્યો હતો.કોલેજ લાઈફ પૂરી થઇ.રખડવાની તક મળે એવી નોકરી ની