ભૂતખાનું - ભાગ 17 (છેલ્લો ભાગ)

  • 2.6k
  • 1.1k

( પ્રકરણ : ૧૭ ) એ સ્ત્રીની ભયાનક પ્રેતાત્માએ જોરથી અટ્ટહાસ્ય કર્યું, અને પોતાની જગ્યા પરથી સીધી જ આરોન તરફ લાંબી છલાંગ લગાવી દીધી હતી અને બરાબર એ જ પળે રૂમની બધી લાઈટો બંધ થઈ જવાની સાથે જ જોરદાર ધુબાકો સંભળાયો હતો. સ્વીટી અને મરીનાએ ફરીથી ચીસાચીસ કરવા માંડી, તો પામેલા પણ બૂમ પાડી ઊઠી : ‘આરોન, સંભાળજો !’ અને આ સાથે જ પાછી લાઈટ ચાલુ થઈ અને પાછી બંધ થઈ. લાઈટ પાછી એ જ રીતના ચાલુ-બંધ થવા લાગી. વારે ઘડીએ પળવાર માટે થતા અજવાળામાં પામેલા, સ્વીટી અને મરીનાએ જોયું, તો નજીકમાં જ જમીન પર આરોન પીઠભેર પડયો હતો. જ્યારે