લાશ નું રહસ્ય - 1

  • 6.2k
  • 2
  • 2.8k

પ્રકરણ_૧ સવારના સાત વાગ્યાનો સમય હતો. બે મિત્રો કારમાં સવાર થઈને શહેરની સેન્ટ્રલ જેલ તરફ જઈ રહ્યા હતા. સવારની તાજી હવામાં કારને દોડાવતા બંને વાતો કરી રહ્યા હતા. દીપક નામનો વ્યક્તિ ડ્રાઇવિંગ કરી રહ્યો હતો તેની બાજુની સીટ પર બેઠેલ વ્યક્તિનું નામ સંજય હતું. જે અત્યારે ઊંચા અવાજે અને ફટાફટ બોલી રહ્યો હતો, યાર... દીપક મને લાગે છે હું બીમાર પડી જઈશ હો...' કેમ? ' દિપક એ વિસ્મય આજે પૂછ્યું. ' હું ' રોજ સવારે આટલો વહેલો નથી જાગી શકતો.! મને વહેલા જાગવાની આદત નથી, હું સવારે વહેલો ક્યારે ઉઠ્યો હતો એ મને યાદ