વોટ્સએપની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ લાવી રહી છે બે નવા ફીચર

  • 1.3k
  • 452

વિડીયો નોટ્સ અને ઈન એપ ડાયલર યુઝર્સ માટે આશીર્વાદ બનશે ઈન એપ ડાયલર થકી ફોનબુકમાં નંબર સેવ કર્યા વિના જ કોલ કરવાની સુવિધા મળશે   સિદ્ધાર્થ મણીયાર ટેક્નોક્રસી siddharth.maniyar@gmail.com   વોટ્સએપની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ દ્વારા યુઝર્સ માટે સતત નવા ફીચર્સ લાવવા સંશોધન થઇ રહ્યા છે. વોટ્સએપના યુઝરના આંકડા જોઈએ તો ભારતમાં તેના 4000 લાખ યુઝર છે. જયારે આ સંખ્યા વિશ્વમાં 2.78 બિલિયન છે. જે 2025 સુધીમાં 3.15 બિલિયન પહોંચે તેવી ધારણા કંપની દ્વારા રાખવામાં આવી છે. ત્યારે વોટ્સએપ દ્વારા તેના યુઝર્સ માટે બે નવા ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવનાર છે. જેમાં હાલ કંપનીની રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ ટીમ એક