ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૧૭“ગોપી જે થયું પહેલાનું ભૂલી જા. હવે તારા લગ્ન ન કરાવું ત્યાં સુધી તું અહીંયા જ રહીશ.”“ઠીક છે માસી. મને પણ તકલીફ મળે ,ત્યાં જવું જ નથી. પણ પહેલા તજલના લગ્ન થશે, અને પછી હું કરીશ.”“ના મમ્મી મને હમણાં લગ્ન નથી કરવા.” “કેમ પણ?”“મેં હજી લગ્ન માટે કાંઈ વિચાર્યું નથી.”“ઠીક પણ કેવી છોકરી જોઈએ તે કહી દેજે.”“હા એને તો હજી ઘણી વાર છે.”“ઘણી વારનું સ્પષ્ટીકરણ તો કર.”“એ મને જ નથી ખબર તો શું કરું?”“તને લાગે લગ્ન કરવા છે . તયારે કહી દેજે.” અને હસવા લાગ્યા.“હા મમ્મી. શું તમે પણ. મારા લગ્નની પાછળ પડી ગયા છો.પહેલા ગોપીના