જ્યોતિષ (પ્રારંભિક સમજ)

  • 2.5k
  • 2
  • 974

વર્ષોથી પોતાના તેમજ બીજાના ભવિષ્યમાં શું થશે.. એ જાણવાની માણસને એક અદભુત ઈચ્છા રહી છે.. અને એ ઈચ્છા ના ફળ સ્વરૂપે મનુષ્ય એ ઘણી બધી શોધખોળો કરી છે અને જ્યોતિષ એમાંની એક મૂળ શોધ છે.. પણ સાચા અર્થમાં જ્યોતિષ એ માત્ર ભવિષ્ય જોવાની વિદ્યા નથી અથવા એવું કહું તો એ ખોટું નથી કે ભવિષ્ય જોવાના કે જાણવાના ખ્યાલ ના કારણે જ્યોતિષ વિષય ભ્રષ્ટ થયો છે. જ્યોતિષશાસ્ત્રની મૂળ વ્યાખ્યા કહું તો જ્યોતિ બતાવવાનું શાસ્ત્ર એટલે જ્યોતિષશાસ્ત્ર. એક નાનકડો પ્રયોગ કરજો.. તમારા કોઈ મિત્રને કહેજો કે તમારી કોઈ કીમતી વસ્તુ તમારા જ ઓરડામાં એવી જગ્યાએ સંતાડી દે જ્યાં તમને ખૂબ શોધ્યા પછી