મારા કાવ્યો - ભાગ 14

  • 1.6k
  • 538

ધારાવાહિક:- મારા કાવ્યોભાગ:- 14રચયિતા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીપિયરદરેક પરણિત સ્ત્રીની મનભાવન જગ્યા એટલે પિયર.ઉંમરનાં કોઈ પણ પડાવે યુવતી જેવું અનુભવાય એ સ્થળ એટલે પિયર.મનને જે ભાવે એ ખાવા મળે એ પિયર.નાનપણની સખીઓ સાથે ફરીથી રમતો રમવા મળે એ પિયર.બેરોકટોક કામ કરવા મળે એ સ્થળ એટલે પિયર.બાળકોનાં વેકેશનમાં સ્ત્રીનું સૌથી મનપસંદ ફરવાનું સ્થળ એટલે પિયર.ટીવીનું રિમોટ જ્યાં હાથમાં જ રાખી શકાય એ પિયર.'કોઈને નહીં ફાવશે તો?' આવું વિચાર્યા વગર નવી વાનગી બનાવી શકાય એ પિયર.રજાના દિવસે ક્યારેક મોડે સુધી સૂઈ રહેવાય એ પિયર.મમ્મી પપ્પાનો વ્હાલ મળે એ પિયર.ભાઈ ભાભીનો આવકારો મળે એ પિયર.હૈયું હિલોળે ચઢે એ પિયર.શું વાત કરું હું પિયરની?હશે