કોણ હતી એ ? - 3

  • 2.9k
  • 2k

( નમસ્કાર, આશા છે કે તમને આ વાર્તા ની શરૂઆત ગમી હશે. આ વાર્તા માં મે રોમાંચ,હોરર, અને મિસ્ટ્રી નો સમન્વય કરવાની કોશિશ કરી છે. પાછલી મારી વાર્તા જે પ્રકરણ માં હતી તેનાથી થોડી અલગ વાર્તા લખવાનો વિચાર કર્યો. મારી આ વાર્તા ના તમામ પાત્રો સંપૂર્ણ પણે કાલ્પનિક છે. જેનું અસલ જીવન થી કોઈ જ લેવા દેવા નથી. આ પાત્રો તરીકે પ્રસિદ્ધ થયેલા નામ સાથે પણ અસલી જિંદગી ને કોઈ લેવા દેવા નથી. જેની ખાતરી હું પહેલા જ કરી દેવા માંગું છું. પાછલી મારી વાર્તા ને સારો પ્રતિસાદ મળ્યો. વિચાર્યું નતું કે આગળ કોઈ નવી વાર્તા લખીશ, પણ બધાના પ્રોત્સાહન