ચાથી કૉફી સુધીનો સફર

  • 2k
  • 654

હેલ્લો વાચક મિત્રો , સ્વાગત છે તમારું આ ધારાવાહીમાં , આશા રાખું છું કે તમને આ વાર્તા વાંચવી ગમશે ... **મનોજ . એમ તો તદ્દન સીધો અને સરળ માણસ , પણ એનાં શોખ શિખર સુધી પહોંચવાના હતાં . નસીબ પણ એને પુરે પુરો સાથ આપતુ હતું . નાનપણથી જ તે જોઇન્ટ ફેમિલીમા મોટો થયો હતો . બા દાદાનો લાડ અને પપ્પાનો રૂપિયો બંને નસીબમા હતાં . પણ એ બગાડવામાં જરાય ન હતો . સાદગીથી જ જીવન એનું જીવન સુત્ર હતું . ચા ... ચા એની ઓલ ટાઈમ ફેવરીટ હતી . ઉઠતાં , ચાલતા , વાચતા , સુતા , એને ચા