ત્રિભેટે - 16

  • 1.5k
  • 720

પ્રકરણ 16પ્રહર ..પ્રકરણ 16થોડાં નિષ્ફળ પ્રયાસો પછી સુમિત શાંત થઈ ગયો.એણે શક્ય એટલી આસપાસ નજર ઘુમાવી. આશરે હજારેક સ્ક્વેર ફૂટ જગ્યા હતી ,જગ્યાની ગંધ પરથી એવું લાગતું હતું કે આ જગ્યાનો બહુ ઓછો ઉપયોગ થતો હશે.સામેની બાજુ હાર બંધ મેટલનાં રેક ગોઠવેલાં હતાં. એમાં કંઈ અલગ જ ત્રિકોણાકાર પ્લાસ્ટિકના કેન ગોઠવેલા હતાં સામાન્ય રીતે હોય એના કરતાં એ કેનનો રંગ ઘાટો ગુલાબી હતો ઢાંકણાં નો રંગ ઘાટો લીલો હતો. ન એનાં પર કોઈ સ્ટીકર હતાં ન કોઈ માર્કિંગ...કે લેબલ...આ ગંધ માંટે કદાચ એ કેનનું કેમીકલ પણ જવાબદાર હશે...! એવું એની છઠ્ઠી ઈન્દ્રીય કહી રહી હતી.એણે ઉપર નજર કરી, ફાયર સેફટી