ત્રિભેટે - 14

  • 1.7k
  • 1
  • 748

પ્રકરણ 14પ્રકરણ 14રિવોલ્વર જોઈને ડરનાં માર્યા રાજુએ આંખ બંધ કરી લીધી. સામે ઉભેલા શખ્સે કરડા અવાજે કહ્યું કે હવે તારી પાસે પાછાં ફરવાનો કોઈ જ રસ્તો નથી. જો તું મારી વાત નહીં માને તો એનું પરિણામ સારું નહીં આવે. તારે તારી વફાદારી કે તારી જિંદગી બેમાંથી એક પસંદ કરવાનું છે .રાજુનાં કપાળ પર પરસેવાની બુંદો જામી, જ્યાં સુધી કાર ચાલું થઈ અને જવાનો અવાજ ન આવ્યો ત્યાં સુધી આંખ બંધ કરીને એ એમ જ થી ઉભો રહ્યો.આંખ ખોલી તો એણે જોયું કે એના પગ પાસે એક બોક્સ પડેલું હતું, એણે એક બોક્સ ખોલ્યું તો એની અંદર એક ટાઈપ્ડ પત્ર નીકળ્યો