સોનું ની મુસ્કાન - ભાગ 1

  • 4.5k
  • 2.2k

ભાગ ૧ કેમ છો મિત્રો મજા માં ને ચાલો જયીએ માધવપુર નવી વાર્તા ની શેર માં ...... સોનું એ સોનું ક્યાં ગઈ, ચલ જમવા આ છોકરી જવાબ પણ નથી આપતી એ સોનુ , મેના કેમ આટલી ચીસો પાડે છે ઉપર એના રૂમ માં ભણતી હસે,સોનું હવે દસમા ધોરણમાં આવી ગઈ છે. સોનું ના પપ્પા એ કહ્યું. અરે પણ જવાબ તો દેવી જોઈએ ને એ સોનું ના પપ્પા , ઉભારો હવે મારે જ ઉપર જવું પડશે એને બોલવા માટે , સોનું ની મમ્મી એને બોલાવવા માટે સીડી ચઢી ને જતી હતી , જોયું તો દરવાજો ખુલો હતો. મેના અંદર રૂમ માં