બહારવટિયો કાળુભા પ્રકરણ_૩ફોજદાર સાબ ભડાકથી ઊભા થઈ ગયા. " કોઈ નથી " મામદે ફોજદારને સાંત્વન આપ્યું. ચિંતાની કોઈ વાત નથીને એ જોવું જરૂરી છે! મોવાણમાં કોઇ બહારવટિયાની " જાહા ચીઠ્ઠી" આવી છે કે?નાં, સાબતો, તમે ક્યાં બહારવટિયાની બાતમી આપવા આવ્યા છો.?મામદ પસાયતાના ગળામાંથી માંડ અવાજ નીકળ્યો." કા.... કાળુ... કાળુભાની."ફોજદાર એકદમથી ચોકી ઉઠતાં ઉભોજ થઈ ગયો. મામદના શબ્દો ફોજદારનાં કાનમાં બંદૂકની ગોળી જેવા લાગ્યા. તે સ્તબ્ધતા પૂર્વક મામદની સામે જોઈ રહ્યો, હવામાં જાણે વીજળીનો ધડાકો થયો હોય તેવી અસર મામદના શબ્દોથી પેદા થઈ. " બહારવટિયો કાળુભા" ફોજદારે ધ્યાનથી મામદની સામે જોયું તમને ખાતરી છે?"મામદને મનમાં ગુસ્સો આવી ગયો. તે સમસમીને બેસી