એક પંજાબી છોકરી - 12

  • 2k
  • 1.3k

સોહમ સોનાલીને એકધારું જોયા કરતો હતો તેથી ગુસ્સે થઈ સોનાલી એ સોહમને જોરથી પેટમાં માર્યું.સોહમ ચીસ પાડી ઉઠયો, પછી બોલ્યો શું છે યાર?તું આજે એટલી સુંદર લાગે છે કે હું તારા ચહેરા પરથી નજર હટાવી જ ના શક્યો.સોનાલી કહે છે એટલે તો તારી નજર હટાવી મેં અને તને ડ્રીમમાંથી બહાર લઈ આવી.સોહમ હસતાં હસતાં કહે છે તું સેરની છો સોનાલી.તને પટાવવી કોઈ પણ બોયઝ માટે બહુ મુશ્કેલ છે.સોનાલી બોલે છે બસ બસ મજાક છોડ, ચાલ આપણે કંઇક નાસ્તો કરીએ મને બહુ ભૂખ લાગી છે.આટલા વખતની દોસ્તીમાં સોનાલીએ પહેલી વાર સોહમ સાથે આવી મસ્તી કરી હતી અને આજે તો તેને સોહમને