પ્રેમ કે દોસ્તી? - ભાગ 20

  • 2k
  • 1
  • 1.1k

પહેલા સીન નું શૂટિંગ એજ રીતે થયું જે રીતે પહેલી વાર પ્રિયા અને રવિ બંને મળ્યા હતા.પ્રિયા સામે થી રોડ ક્રોસ કરીને આવતી હોય અને રવિ બસ સ્ટેન્ડની પાટલી પર બેસી અને પગ સામેની રેલિંગ પર ચડાવી, અહી હાથમા સીગરેટ લઈને જગ્યાએ ચાનો ગ્લાસ રાખ્યો .પ્રિયાનું તેની પાસે આવવું, બંને એ જોડે ચા પીવી અને વાતો કરવી. “બસ બસ આટલું ઈનફ છે આ સીન માટે”,રાહુલે કહ્યું અને ફકત ૨ મીનીટના શૂટિંગમાં ૨૦ મિનીટનો સમય લીધો. હવે ક્યાં સ્થળ પર જવાનું છે અને ક્યાં કપડા પહેરવાના છે?રવિ એ રાહુલને પૂછ્યું. રાહુલે પ્રતિકની સામે ઈશારા થી પૂછ્યું. હવે આપણે ભદ્રકાળી મંદિર અને