ચાણક્યનીતિ અમૃત સાર - ભાગ 2

  • 2.5k
  • 1.3k

આ અધ્યાયમાં વ્યક્તિની પરખ વિશે ચાણક્ય ના વિચારો રજુ કરું છું. વ્યક્તિની પરખ વિશે *****************(1) માણસ જો સમૃદ્ધ થવા ઈચ્છતો હોય, તો જીવનસાથી મિત્ર કર્મચારી આ ત્રણેયની પસંદગી ખૂબ જ વિચારીને કરવી. (2) કોઈપણ નવી વ્યક્તિ સાથે વ્યવહાર કરતી વખતે તે વ્યક્તિનો બાહ્ય દેખાવ અને સુઘડતાતે વ્યક્તિએ જાળવેલી ચોખ્ખાઈ તેના વિચારો અને તેની લાગણીઓનો પક્ષ તેની સાહસવૃત્તિ વગેરે જોઈ ,જાણી, અને વિચારી લેવા..(3) કોઈપણ વ્યક્તિમાં રહેલલોભકપટ અસત્ય અને મલીનતાજેટલી જલદી પારખવામાં આવે, એટલા જલ્દી સજ્જન વ્યક્તિ નુકસાનમાંથી બચે છે. (4) જે વ્યક્તિમાં દયાળુ ભાવ મદદ કરવાની ભાવના પોતાની તેમજ બીજાની સમૃદ્ધિનો પક્ષ લેતી વિચારસરણી હોય સાહસ,સુઘડતા,બાહ્ય દેખાવમાં સ્વચ્છતા, અને ચોખ્ખાઈ