સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 8

  • 1.4k
  • 2
  • 744

કોઈ પણ સાચ્ચા વ્યક્તિ પર જૂઠા લાંછન લગાવનાર ની હાલત આવી જ થતી હોય છે. જો જે કઈ થયું, હું માનું છું કે ભૂલ મારી જ છે, પણ પ્લીઝ... પ્લીઝ તું મને એક ચાન્સ તો આપ! જો હું જાણું છું કે પ્યાર તો તું મને બહુ જ કરે છે! અનન્યા કહી રહી હતી. હા... પણ તું તો નહિ કરતી ને?! નયને કહ્યું. અરે! હું પણ બહુ જ પ્યાર કરું છું તને! જેવી જ ખબર પડી કે તું તારી ફોઈ એટલે કે મારી કાકીના ઘરે છે તો દોડી આવી! અનન્યા એ કહ્યું. વિશ્વાસ તો છે જ નહીંને... જો હું મરી