સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 7

  • 1.5k
  • 1
  • 756

કહાની અબ તક: નયન અનન્યા ને ધોકેબાજ કહે છે. ભૂતકાળમાં બંને એકમેક સાથે લગ્ન કરવા માટે તૈયાર હોય છે. બંને પરિવારને પણ આ સંબંધ મંજૂર હોય છે. પણ તેમ છત્તા એક વાર કોલ પર વાત કરતા અનન્યા ગુસ્સે થઈ જાય છે, બીજે દિવસે બંને મળે છે તો નયન એની વાત સમજી જાય છે. સામેથી જ એ એને કહી દે છે કે હું તારી મુશ્કેલ આસાન કરી દઈશ. ઘરે જઈને એ અનન્યા ના પપ્પા ને પોતે લગ્ન માટે તૈયાર નહિ એમ કહે છે, પણ એના પપ્પા કહે છે કે બધા વચ્ચે હા કહેલું તો બધા આવે ત્યારે જ જે કહેવું હોય