સંબંધોમાં રહેલ, લગ્નજીવનની પહેલ - 6

  • 1.7k
  • 2
  • 812

અનન્યા ના મનમાં આ કઈ વાતનો ચક્રવાત જામ્યો હતો? કઈ વાતે એને આવી કરી દીધી હતી. બધું આ મુલાકાત માં જ ઉજાગર થવાનું હતું. અમુક કલાકો પછી બંને એક રેસ્ટોરન્ટમાં એકમેકની સામે હતા. શું થયું છે તને? કેમ આવું કરે છે?! નયને પૂછ્યું. કઈ નહિ... એ તો અમુક લોકો બહારથી બીજા અને અંદરથી બીજા હોય છે એટલે! અનન્યા કોશિશ તો કરી રહી હતી કે હિંમત રાખે પણ એની આંખો ભરાઈ જ આવી! આખીર એ બંને લોકો એકમેકની બહુ જ નજીક હતા! ખૂબ જ ઓછા સમયમાં બંને બહુ જ નજીક આવી ગયાં હતાં. અનન્યા... જો હજી આપના મેરેજ નહિ થયા... તું