અવ્યક્ત લાગણીઓ

  • 1.8k
  • 610

Good morning everyone. લેટ્સ સ્ટાર્ટ સ્ટોરી ઓફ નીયા એન્ડ નીલ.એક એવા પ્રેમી જે નાનપણ થી એકબીજાની સાથે મોટા થયા છે ફિલિંગ પણ છે પણ કહ્યા નથી .શું થશે હવે જોયે ?? નીલ અને નીયા બને એક જ સ્કૂલ માં ભણી ને હવે result ની રાહ જોઈ રહ્યા છે.બને ના ઘર પણ એક જ વિસ્તાર માં. છે .નીયાં બવ શાંત છોકરી ભણવાં માં પણ હોશિયાર જ્યારે નીલ તોફાની પણ દિલ નો સાફ. આરતી બેન એમના લાડકવાયા નીલ ને જગાડી રહ્યા છે પણ નીલ સાહેબ જાગે તો સારા.. આરતીબેન : દીકરા જાગ ને જો સૂરજ માથે આવ્યો જાગ ને મારે હજી બધું