એક નવી દિશા - ભાગ ૫

  • 1.7k
  • 908

આજે સવારથી જ મહેતા નિવાસ માં અલગ જ રોનક છે.આખા મહેતા નિવાસ ને એક દુલહનની જેમ સજાવ્યું છે.આજે રાહી ની સગાઇ છે.પરાગ ભાઈ અને સરિતા બેન ખુબ ખુશ છે પોતાની દીકરી માટે.રોહન અને ધારા સવારથી જ તૈયારી માં લાગ્યા છે અનિશાને પણ ખુબ સરસ તૈયાર કરી છે નાનકડી પરી ને સરિતા બેન સાચવે છે.ધીમે ધીમે બધા મહેમાનો આવે છે.સરિતા બેન અને પરાગ ભાઈ ખુબ જ સરસ લાગે છે.ધારા પણ‌ લાલ પટોળા મા રજવાડી હાર પહેરી ખુબ સુંદર લાગે છે.રોહન પણ ખૂબ સુંદર લાગી રહ્યો છે.રોહન ધારાને જોતો જ રહી જાય છે. રોહન(ધારાને પોતાની પાસે ખેંચતા) : આય હાય શું લાગે